Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Trijie Dihi
Release Date: March 28, 2024
Vocals: Gamit Rinku
- Gujarathi
ત્રીજેદીહી વેગીવેલે ઈસુ ગુરુ દેવે
કબરમાને જીવતો ઉઠ્યોરા…
- તાલે તુટી ગીયોને કબર ઉગડી ગીયે
કબરમાને જીવતો ઉઠ્યોરા… - કબરમાને ઉઠ્યોને મરિયમ દર્શન દેનો
કબરમાને જીવતો ઉઠ્યોરા… - ગાવે ગાવે ફીરીને ચેલહાલ દર્શન દેનો
કબરમાને જીવતો ઉઠ્યોરા… - ચાલહી દિહી ફીરીને જુગમાંય ચડી ગીયો
કબરમાને જીવતો ઉઠ્યોરા…